મોરબી : મોરબી તાલુકાના ધરમપુર ગામના ઝાપા પાસેથી તાલુકા પોલીસે આરોપી રાહુલ દેવજીભાઈ વરાળિયા નામના યુવાનને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના બે ગરેડા કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.