મોરબી : શક્ત શનાળા નિવાસી દેવશીભાઈ ભવનભાઈ શિરવી (ઉ.વ.83)નું તા. 12ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.15ને સોમવારના રોજ સવારે 8થી 10 કલાકે પટેલ સમાજ વાડી, શક્ત શનાળા ખાતે રાખેલ છે.લી. મોહનભાઇ ભવાનભાઇ શિરવીકિશોરભાઈ દેવશીભાઈ શિરવીવસંતભાઈ દેવશીભાઈ શિરવીનીતિનભાઈ મોહનભાઇ શિરવીસાર્થકભાઈ કિશોરભાઈ શિરવીધર્મેશભાઈ કિશોરભાઈ શિરવીદર્શભાઈ વસંતભાઈ શિરવી