મોરબી : જેતપર નિવાસી ગોદાવરીબેન અમરશીભાઈ અઘારા અને સુખદેવભાઈ અમરશીભાઈ અઘારાનું તા. 11ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બન્ને સદગતોનું બેસણું તા.15ને સોમવારના રોજ બપોરે 3 થી 6 કલાકે જેતપર ખાતેના તેમના નિવસ્થાને રાખેલ છે.લી. અમરશીભાઈ હરજીભાઈ અઘારારમેશભાઈ અમરશીભાઈ અઘારાભરતભાઈ અમરશીભાઈ અઘારાપ્રવીણભાઈ અમરશીભાઈ અઘારાકરશનભાઈ અમરશીભાઈ અઘારાલલિતભાઈ સુખદેવભાઈ અઘારા