મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક ભડીયાદ કાંટા પાસે, જુના રફાળેશ્વર રોડ, 8એ નેશનલ હાઇવેથી નજીક 7 ગોડાઉન અને ખુલ્લા પ્લોટ ભાડે આપવાના છે. આ ઉપરાંત બેલા- રંગપર રોડ ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે દુકાન વેચવાની છે. સાથે રવાપર રોડ ઉપર પહેલા માળે એક દુકાન વેચવાની છે. દલાલભાઈઓ પણ આવકાર્ય છે.ગોડાઉન ભાડે આપવાનું છે7000 સ્કે. ફૂટ - 1 ગોડાઉન5000 સ્કે. ફૂટ - 2 ગોડાઉન2500 સ્કે. ફૂટ - 2 ગોડાઉન2000 સ્કે. ફૂટ - 1 ગોડાઉન1000 સ્કે. ફૂટ - 1 ગોડાઉનસુવિધા : 24 કલાક પાણી, મેક્સીમમ 135 હોર્સ પાવર ઇલેક્ટ્રીસિટી, વિશાળ પાર્કિંગ, ટોયલેટ, લેબર ક્વાર્ટરનોંધ : બે ગોડાઉન એક જ પ્રિમાઇસીસમાં સાવ નજીક જ છે એટલે 10 હજાર સ્કે.ફૂટના ગોડાઉનની કેપેસિટી થઈ શકશે.પ્લોટ ભાડે આપવાના છે50 હજાર સ્કે.ફૂટ10 હજાર સ્કે.ફૂટ5 હજાર સ્કે.ફૂટ2 હજાર સ્કે.ફૂટ( નોંધ : અહીં વિશાળ જમીન છે એટલે હજુ આનાથી પણ મોટા પ્લોટ ભાડે મળી શકશે અથવા જરૂરિયાત મુજબની સાઈઝના પ્લોટ પણ ભાડે મળી શકશે. આ ઉપરાંત લોંગ લિઝ માટે કસ્ટમાઇઝ ગોડાઉન પણ બનાવી આપવામાં આવશે.)સરનામું :ભડીયાદ કાંટા પાસે, જુના રફાળેશ્વર રોડ, 8એ નેશનલ હાઇવેથી નજીક, મોરબીમો.નં.9979999529