આવતીકાલે ગુરૂવારે ટ્રાવેલ મેલા : જેમાં બેસ્ટ ડિલ્સ એન્ડ ડિસ્કાઉન્ટ, લકી ડ્રો, એક્સપર્ટ એડવાઇઝ અને પેન્ડોરા બોક્સ અપાશેપેકેજમાં ગુજરાતી ઇન હાઉસ ટુર મેનેજર, તમામ જગ્યાએ સ્પેશિયલ વેજ જૈન ફૂડ સાથેનું સ્પેશિયલ મેનુ અને બેસ્ટ હોટેલ સહિતની અનેક ખાસિયતો : કોઈ છુપા ખર્ચ નહિ, ટુરને જીવનભરનું સંભારણું બનાવી દેવાનો વાયદોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગુજરાતની નંબર 1 ઇન્ટરનેશનલ ટ્રાવેલ કંપની ફ્લેમિંગો ટુર અમેરિકા અને યુરોપના સમર ગ્રુપ પેકેજ લાવ્યું છે. પેકેજમાં તમામ વસ્તુઓ ઇન્કલુડ હશે. આ પેકેજ તમામ ડિટેલ પ્લાનિંગ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી ઇન હાઉસ ટુર મેનેજર હશે. સાથે તમામ જગ્યાએ સ્પેશિયલ વેજ જૈન ફૂડ સાથે સ્પેશિયલ મેનુ હશે. તમામ હોટેલ પણ બેસ્ટ હશે. કોઈ છુપા ખર્ચ નહિ હોય. વધુમાં ફ્લેમિંગો દ્વારા સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, બાલી, હોંગકોંગ, મકાઉ, ચીન, સાઉથ કોરિયા, દુબઇ ઉપરાંત ડોમેસ્ટિકમાં કાશ્મીર, કેરળ, હિમાચલ, રાજસ્થાન, એમપી, યુપી, ઉત્તરાખંડ, અંદમાન, લેહ, ઓડીશાના એપ્રિલ અને મે 2024ના પેકેજ લોન્ચ થઈ ગયા છે.આ ઉપરાંત અહીં આવતીકાલે તા.11 જાન્યુઆરીના રોજ સવારે 10થી સાંજે 7 ટ્રાવેલ મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડિલ્સ એન્ડ ડિસ્કાઉન્ટ, લકી ડ્રો, એક્સપર્ટ એડવાઇસ અને પેન્ડોરા બોક્સ આપવામાં આવશે. તો આ ટ્રાવેલ મેલામાં જરૂર પધારો. ફ્લેમિંગો ટુર્સબેન્ક ઓફ બરોડા પાસે, ધરતી ટાવરની સામે,સરદાર રોડ, મોરબીમો.નં. 9712958501● યુરોપિયન એલીમેન્ટસ (લંડન ટુ ઇટાલી)14 રાત્રી / 15 દિવસઉપડવાની તારીખ : 1મે, 8 મે, 5 જૂન, 19 જૂન, 3 જુલાઈ, 28 ઓગસ્ટ● ઇન્થ્રેલિંગ યુરોપ ( સ્વિત્ઝર્લેન્ડ- પેરિસ)9 રાત્રી / 10 દિવસઉપડવાની તારીખ : 22 એપ્રિલ, 26 મે, 10 જૂન, 16 જૂન, 23 જૂન, 7 જુલાઈ, 25 ઓગસ્ટ, 15 સપ્ટેમ્બર, 7 ઓક્ટોબર● યુરોપિયન યુરેકા ( લંડન ટુ ઇટાલી)16 રાત્રી/ 17 દિવસઉપડવાની તારીખ : 4 મે, 11 મે, 18 મે, 25 મે, 1 જૂન, 22 જૂન● ઇન્ચેન્ટિંગ ઇસ્ટર્ન યુરોપ10 રાત્રી/11 દિવસઉપડવાની તારીખ : 4 મે, 11 મે, 25 મે, 15 જૂન, 20 જુલાઈ● યુરોપિયન એક્સપિરિયન્સ ( પેરિસ ટુ ઇટાલી)14 રાત્રી/ 15 દિવસઉપડવાની તારીખ : 18 મે, 15 જુન● સેરેન સ્કેન્ડીનાવીયા 14 રાત્રી/ 15 દિવસઉપડવાની તારીખ : 18 મે, 15 જુન● સ્પેન એન્ડ પોર્ટુગલ 14 રાત્રી/ 15 દિવસઉપડવાની તારીખ : 12 મે, 26 મે, 9 જૂન, 23 જૂન, 14 જુલાઈ, 5 ઓગસ્ટ, 15 સપ્ટેમ્બર, 13 ઓક્ટોબર● અમેરિકન એક્સપિરિયન્સ ( ઇસ્ટ+ વેસ્ટ + ઓર્લૅન્ડો)15 રાત્રી/16 દિવસઉપડવાની તારીખ : 25 એપ્રિલ, 16 મે, 24 મે, 30 મે, 13 જૂન, 11 જુલાઈ, 15 ઓગસ્ટ, 12 સપ્ટેમ્બર, 31 ઓક્ટોબર● અમેરિકન એમિનિયન્સ (વેસ્ટ+ ઓર્લૅન્ડો+ ક્રુઝ+ ઇસ્ટ)22 રાત્રી/23 દિવસઉપડવાની તારીખ : 5 મે, 19 મે, 26 મે, 16 જૂન, 21 જુલાઈ● અમેરિકન એક્સપિરિયન્સ ( ઇસ્ટ+ વેસ્ટ)12 રાત્રી/13 દિવસઉપડવાની તારીખ : 25 એપ્રિલ, 16 મે, 30 મે, 13 જૂન, 11 જુલાઈ, 15 ઓગસ્ટ, 12 સપ્ટેમ્બર, 31 ઓક્ટોબર● અમેરિકન એમિનિયન્સ વેસ્ટ કોસ્ટ10 રાત્રી/ 11 દિવસઉપડવાની તારીખ : 5મે, 19 મે, 26 મે, 16 જૂન, 21 જુલાઈ● અમેરિકન યુરેકા ( ઇસ્ટ+ ઓર્લૅન્ડો)10 રાત્રી/11 દિવસઉપડવાની તારીખ : 10 મે, 7 જૂન, 28 જૂન● અમેરિકન યુરેકા ( ઓર્લૅન્ડો + વેસ્ટ )16 રાત્રી, 17 દિવસઉપડવાની તારીખ : 15 મે, 12 જૂન, 3 જુલાઈ● અમેરિકન એક્સપિરિયન્સ વેસ્ટ7 રાત્રી/ 8 દિવસઉપડવાની તારીખ : 30 એપ્રિલ, 21 મે, 4 જૂન, 18 જૂન, 16 જુલાઈ, 20 ઓગસ્ટ, 17 સપ્ટેમ્બર, 5 નવેમ્બર● સેનિક સાઉથ અમેરિકા વીથ શેફ14 રાત્રી/ 15 દિવસઉપડવાની તારીખ : જાન્યુઆરી,ફેબ્રુઆરી, 12 એપ્રિલ● વેસ્ટ યુએસએ વીથ નેશનલ પાર્ક ઓફ યૂતાહ12 રાત્રી/13 દિવસઉપડવાની તારીખ : 8 મે● અમેઝિંગ અમેરિકા ટુર 22 રાત્રી/ 23 દિવસઉપડવાની તારીખ : 24 મે