મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ રોલેક્સ સિરામિક ફેકટરીના ગેઇટ પાસેથી અંદાજે પચીસેક વર્ષની ઉંમરના યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે બનાવ અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતક યુવાનના વાલી વારસો અંગે તપાસ શરૂ કરી છે.