વાંકાનેર : વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોક વિસ્તારમાંથી સીટી પોલીસ ટીમે બાતમીને આધારે સાહિલ હુસેનભાઈ પીપરવાડિયા ઉ.20 નામના યુવાનને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 3120 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.