કિસાન, બક્ષીપંચ, અનુ.જાતિ, મહિલા, મહિલા અને યુવા મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષના નામ જાહેરમોરબી : મોરબી જીલ્લા સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જીલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, ઝોન મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા તેમજ મંડલ પ્રભારી રસીકભાઈ વોરાએ પરામર્શ કરીને મોરબી તાલુકા ભાજપના હોદેદારો ઉપરાંત મોરબી તાલુકાના કિસાન, બક્ષીપંચ, અનુ.જાતિ, મહિલા, મહિલા અને યુવા મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.જેમાં મોરબી તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે વિનોદભાઈ પી. પરેચા, બચુભાઈ જી.અમૃતિયા, તરૂણભાઈ પેથાપરા, સિધ્ધરાજસિંહ જાડેજા, મેરામભાઈ પી. રાઠોડ, કાંતિલાલ વી. કડીવાર, મંત્રી તરીકે ચંદુલાલ ડી. રબારી, આરતીબેન નરેન્દ્રભાઈ ગોહેલ, નિતેશભાઈ ડી. બાવરવા, રીંકલબેન વિરલભાઈ અઘેરા, ગીતાબેન ડી. પરમાર, નિલેશભાઈ એન. વિરપરીયા, કોષાધ્યક્ષ તરીકે પ્રવિણભાઈ પડસુંબીયાની વરણી કરવામાં આવી છે.મોરબી તાલુકા કિસાન મોરચામાં પ્રમુખ તરીકે સવજીભાઈ એસ. સુરાણી, મહામંત્રી તરીકે કાંતિલાલ મેરજા, ઉપપ્રમુખ તરીકે મોહિતભાઈ કાસુન્દ્રા રોહિતભાઈ એ. પાંચોટીયા, મંત્રી તરીકે રમેશભાઈ દેત્રોજા, દિલીપભાઈ દેત્રોજા, મગનભાઈ ચાવડા, દિગ્વીજયસિંહ પી. જાડેજા, કોષાધ્યક્ષ તરીકે અશ્વિનભાઈ છનીયારાની નિમણૂક કરવામાં આવી છે.મોરબી તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે પિન્ટુભાઈ સોરીયા, મહામંત્રી તરીકે દિલીપભાઈ ધોરીયાણી, ઉપપ્રમુખ તરીકે દુષ્યંતભાઈ અજાણા, ભાવેશભાઈ વી. ચાપાણી, મંત્રી તરીકે રાજેશભાઈ વી. જાકાસણીયા, શિવુભા ગઢવી, રવિભાઈ જી. છત્રોલા, ઘનશ્યામભાઈ સંઘાણી, કોષાધ્યક્ષ તરીકે ઓમભાઈ કોઠીયાની નિમણૂક કરવામાં આવી છે.મોરબી તાલુકા મહિલા મોરચામાં પ્રમુખ તરીકે પ્રફુલ્લાબેન મેરજા, મહામંત્રી તરીકે મધુબેન એ. કાવર, ઉપપ્રમુખ તરીકે સરલાબેન એસ.ઘેટીયા, ભાવનાબેન સીચણદા, મંત્રી તરીકે ભાનુબેન પી. ભુત, પ્રફુલ્લાબેન વાધડીયા, દક્ષાબેન જે. સંઘાણી, મમતાબેન એસ. અઘારા, કોષાધ્યક્ષ તરીકે નિતાબેન એચ. ડાકાની નિમણૂક કરવામાં આવી છે.મોરબી તાલુકા અનુ. જાતિ મોરચામાં પ્રમુખ તરીકે હસમુખભાઈ ખરા, મહામંત્રી તરીકે ભાવેશભાઈ પરમાર, ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ મુછડીયા, મંત્રી તરીકે જૈનીશભાઈ મકવાણા, અનિલભાઈ એન. ધોળકીયા, અનિલભાઈ પરમાર, નિલેશભાઈ સોલંકી, કોષાધ્યક્ષ તરીકે કિશોરભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે.મોરબી તાલુકા બક્ષીપંચ મોરચામાં પ્રમુખ તરીકે અશોકભાઈ પી. વરાણીયા, મહામંત્રી તરીકે ગૌતમભાઈ કે. હડીયલ, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પ્રજાપતિ, દેવાભાઈ બી. ખાંભરા, મંત્રી તરીકે દ્વારકેશભાઈ કુંભારવાડીયા, વિશાલભાઈ બી. કનોજીયા, મહેશભાઈ એચ. સાપરીયા, રવિભાઈ વી. પાંચિયા, કોષાધ્યક્ષ તરીકે પ્રતાપભાઈ લાલવાણીની નિમણૂક કરવામાં આવી છે.