13 વિદ્યાર્થીઓ ફર્સ્ટ રનર અપ અને 19 વિદ્યાર્થીઓ સેકન્ડ અપ રહ્યા : શાનદાર પ્રદર્શન સાથે રાષ્ટ્રીય કક્ષાએ મોરબીનું ગૌરવ વધારતા અલોહાના છાત્રો : એડમિશન પ્રક્રિયા શરૂ, સ્ટાફની વેકેન્સી પણ જાહેરમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બેટલ ઓફ ધ બ્રેઇન્સની 17મી નેશનલ લેવલ કોમ્પિટિશનમાં અલોહા એકેડમીએ ડંકો વગાડ્યો છે. જેમાં અહીંના 15 વિદ્યાર્થીઓ વિજેતા થયા છે. જ્યારે 13 વિદ્યાર્થીઓ ફર્સ્ટ રનર અપ અને 19 વિદ્યાર્થીઓ સેકન્ડ અપ રહ્યા છે. આમ અલોહાના છાત્રોએ શાનદાર પ્રદર્શન સાથે રાષ્ટ્રીય કક્ષાએ મોરબીનું ગૌરવ વધાર્યુ છે.મોરબીમાં કાર્યરત અલોહા એકેડમી જે બાળકોની આંતરિક શક્તિ ખીલવી તેના માઈન્ડ પાવરને વધારતા કોર્ષ કરાવે છે. આ કોર્ષનો અત્યાર સુધીમાં અનેક બાળકોએ લાભ લઈને રિઝલ્ટ મેળવ્યું છે. આ સાથે અલોહા એકેડમી અનેક કોમ્પિટિશનમાં પણ બાળકોને ભાગ લેવડાવે છે. આવી જ રીતે રાજકોટ ખાતે આયોજિત બેટલ ઓફ ધ બ્રેઇન્સમી 17મી નેશનલ લેવલ કોમ્પિટિશનમાં અલોહા એકેડમીના 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ કોમ્પિટિશનમાં સિનિયર પ્રોગ્રામમાં 6 મિનિટમાં 70 સમ ગણવાના હતા. જ્યારે જુનિયર પ્રોગ્રામમાં 6 મિનિટમાં 120 સમ ગણવાના હતા. આ સ્પર્ધામાં અલોહા એકેડમિના કુલ 47 વિદ્યાર્થીઓએ શાનદાર દેખાવ કર્યો છે. જેમાં 15 વિદ્યાર્થીઓ વિનર, 13 વિદ્યાર્થીઓ ફર્સ્ટ રનર અપ અને 19 વિદ્યાર્થીઓ સેકન્ડ અપ રહ્યા છે. વધુમાં અલોહા એકેડમિમાં નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સાથે અહીં સ્ટાફની વેકેન્સી પણ જાહેર કરવામાં આવી છે.https://youtu.be/PXT_f5-RKGU?feature=sharedમેથ્સ ચેમ્પિયનપૂર્વા બરાસરાવિનરવીરાલી ભાટિયા, પ્રીથા કાંજિયા, નૈતિક પટેલ, ઓમ સાંજા, રયાંશ પંડિત, શિવાંગ ગાંભવા, શ્લોક સીતાપરા, માહીન કોટડીયા, નમ્યા પરમાર, મીરા સાંજા, નયન લોરીયા, તક્ષ માતરીયા, નેવિસ પનારાવિનર ઇંગલિશપૂર્વા બરાસરાફર્સ્ટ રનર અપપૂર્વ ફેફર, સોહમ સુખદેવ, ધ્યેય ચવહાન, શ્લોક પંચાસરા, નવ્યા અગારા, રીશ્વા ભરવાડ, યુજ્ઞા પરમાર, કશીશ શેઠ, ધ્યેય ભીમાણી, નિત્યા ઘોડાસરા, માહી પરેચા, કથન વડાલીયા, ડેબી પટેલસેકન્ડ રનર અપશિવાંગ થોરિયા, સ્મિત ગ્વાલાની, દિયા સદારીયા, વેદ કાનાણી, ખુશી રંગપરિયા, તમ્મના પનારા, મિસ્તી પટેલ, રૂદ્ર વામજા, કલ્પ પનારા, હર્ષ અમૃતીયા, આરુષ અઘારા, જિયાન પનારા, દર્શ ઉમરેથીયા, દર્શી શેરસિયાઈંગ્લીશ સેકન્ડ રનર અપશિવાંગ મેરજા, ધ્યેય ભીમાણી, મયાન લોરીયાબ્રેઇની સેકન્ડ રનર અપજિયાન પનારા, પ્રણવ ઉનડકટરઅલોહા એકેડમીબીજો માળ, બોમ્બે માર્કેટ કોમ્પ્લેક્ષ,નીલકંઠ સ્કૂલ પાસે,બાપા સીતારામ ચોક,રવાપર રોડ, મોરબીમો.નં.90239 93209ફેસબુક : https://www.facebook.com/share/v/PSXbTqp5C5RQAtFD/?mibextid=qi2Omgઇન્સ્ટાગ્રામ :https://www.instagram.com/reel/C1MTgIdsUdA/?igsh=MTVrbzN3eWZnazJuYw==