ફાયર બ્રિગેડ ટીમે ત્વરિત કાર્યવાહી કરી આગ બુઝાવીમોરબી : મોરબીના જુના રફાળિયા રોડ ઉપર આજે વહેલી સવારે ભડિયાદ નજીક ભંગારના ડેલામાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમે ત્વરિત કાર્યવાહી કરી આગ બુઝાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારના સમયે મોરબીના જુના રફાળિયા રોડ ઉપર ભડિયાદ નજીક અશોકભાઈ રૂપાલાના ભંગારના ડેલામાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમે ત્વરિત કાર્યવાહી કરી બે ગાડીઓ દોડાવી આગ બુઝાવી હતી.