ટંકારા : ટંકારાના આર્યનગર ખાતે પુજીત અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સામૈયાં સાથે કળશ પુજન પણ કરાયું હતું. નાનજીભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને સોસાયટીનાં રહીશોએ શ્રીરામનો જય જય કાર લગાવ્યો હતો. જેથી ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.