મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ ઇટાકા સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સની છત ઉપરથી પડી જતા મનીષભાઈ ગરબીદાસ વર્મા નામના શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.