મોરબી : મોરબી તાલુકાના અમરનગર ગામની સીમમાં રવી પ્લાઝા નજીકથી મોરબી તાલુકા પોલીસે આરોપી નરશીભાઇ વશરામભાઇ બાટી રહે.શોભેશ્વર મંદિર પાસે, વાણીયા સાસાયટી, તા.જી. મોરબી, મુળ ગામ બાવળી તા.ધાંગધ્રા જી.સુ.નગર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 320 સાથે પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.