ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ટંકારા તાલુકાના હરબટિયાળી ગામેથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 320 સાથે આરોપી અમૃતભાઈ મહાદેવભાઈ નમેરા નામના યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.