મોરબી : મોરબીની સુભાષનગર સોસાયટીમાં આજે અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું ભાવભેર સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં કે. એસ. અમૃતિયા, મહેન્દ્રભાઈ ફુલતરીયા, પ્રભુભાઈ ચનીયારા, દીનેશભાઈ મેરજા તેમજ સ્થાનિક ભાઈઓ અને બહેનોએ વાજતે ગાજતે સામૈયું કરી પુજન કરી ધન્યતા અનુભવી હતી.