મોરબી : માળીયા - કચ્છ હાઇવે ઉપર આવેલ મચ્છુ નદીમાં ડૂબી જવાથી અંદાજે 50 વર્ષની ઉમરના અજાણ્યા પુરુષનું મૃત્યુ નિપજતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.