હળવદ : હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં આવેલ તળાવમાં માછલી પકડવા તેમજ ન્હાવા ગયેલા ભીમજીભાઇ ઉર્ફે ભીમાભાઇ નારણભાઇ તડવી રહે. હાલ-સુખપર ગામની સીમમા દેવસીભાઇ રબારીની વાડીએ તા-હળવદ જી-મોરબી મુળ રહે-ગામ-બગલીયા તા-બોડેલી જી-છોટાઉદેપુર વાળનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.