મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી તરૂણભાઇ અરવિંદભાઇ આંકરીયાને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 2080 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.