મોરબી : મૂળ મોરબી હાલ સુરત ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ મંજુલાબેન ગુણવંતરાય દવે (ઉ.વ.૭૩) તે ગુણવંતરાય મુગટલાલ દવેના ધર્મપત્ની, સુધાબેન રાજેશકુમાર પંડ્યા (ભાવનગર)ના માતૃશ્રી, સ્વ.લાભશંકર પ્રાગજી જોષીના પુત્રીનું તા.૨૯ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૦૧ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે શિવ હોલ, વિનાયક હોન્ડાની બાજુમાં, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.લી.ગુણવંતરાય મુગટલાલ દવે ગણપતરાય મુગટલાલ દવે પ્રકાશચંદ્ર મુગટલાલ દવેસુધાબેન રાજેશકુમાર પંડયાબિપિનચંદ્ર મુગટલાલ દવેજયેન્દ્ર મુકુંદરાય દવેપિયર પક્ષ :રમેશભાઈ જોષી,ભરતભાઈ જોષી,વસંતભાઈ જોષી, ધર્મેન્દ્રભાઈ જોષી, નરેન્દ્રભાઈ જોષી