મોરબી નિવાસી બેચરભાઈ અમરશીભાઈ ચાડમીયાનું અવસાન 

- text


મોરબી : મુળ ખરેડા હાલ મોરબી નિવાસી બેચરભાઈ અમરશીભાઈ ચાડમીયા (ઉ.વ.88) તે છગનભાઈ, ચંદ્રકાંતભાઇના પિતા, મંજુલાબેન, જયશ્રીબેનના સસરા, રાજેશભાઈ, હાર્દિકભાઈ, હિરેનભાઇ, મયુરભાઈના દાદા, શિલ્પાબેન, સોનલબેન, હંસિતાબેન, જીગીષાબેનના દાદાજી સસરાનું તા. 28ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 30ને શનિવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન, શાસ્ત્રી નગર, ઉમીયા ચોક પાસે, રવાપર રોડ, મોરબી ખાતે તેમજ તા. 30ને શનિવારે સાંજે 7 થી 9 કલાકે તેમના નિવાસસ્થાન (9825053906, 9879185189), ખરેડા ખાતે રાખ્યું છે.

- text