મોરબી : મોરબી નજીક કાર્યરત સુપિરિયર સિરામિકામાં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાના રિઝ્યુમ ઇ મેઈલ કરવાના રહેશે. ડોમેસ્ટિક માર્કેટિંગ પર્સન- 3અનુભવ : 1 વર્ષએક્સપોર્ટ માર્કેટિંગ પર્સન - 3અનુભવ : 1 વર્ષ બીલિંગ પર્સન - 1 અનુભવ : 1 વર્ષ ઇમેઇલ : superiorceramica@gmail.com સુપિરિયર સિરામિકાઓરસન સિરામિક ઝોન,સિલ્કટચની સામે, લખધીરપુર રોડ, 8એ નેશનલ હાઇવે, મોરબી9998927000