મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગર મફતિયાપરામાં પોલીસે બાતમીને આધારે આરોપી રાજદીપસિંહ જોરુભા દવેરા ઉ.25 મૂળ રહે. આલિદર, કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ વાળાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 117 બોટલ કિંમત રૂપિયા 37,100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.