મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત SANVIS વોલ એન્ડ વિટ્રીફાઇડ સિરામિક પ્રા.લિ.માં 10 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ ઉપર મોકલી એપોઈટમેન્ટ લઈને ફેક્ટરીએ રૂબરૂ મળવા આવવાનું રહેશે.●ડોમેસ્ટિક માર્કેટિંગ -10(M)અભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ : 2 ,5 ,7 વર્ષથી કે તેથી વધુસેલેરી : નો લિમિટ, એઝ પર એક્સપિરિયન્સSANVIS સિરામિક પ્રા.લિ.જેતપર રોડ, કેનાલ નજીક,પાવડીયારી માતાજી મંદિર પાસે,જસમતગઢ, મોરબીમો.નં. 7069706906