મોરબી : મોરબીની ચિત્રકૂટ ટોકીઝ પાસેથી મોરબી એલસીબી પોલીસે આરોપી સવજીભાઈ નરસીભાઈ પરમાર ઉ.64 નામના વૃદ્ધને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2150 અને વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.