મોરબી : મૂળ નવાગામ (માળિયા મી.) હાલ મોરબી નિવાસી જનકબા ઉદયસિંહ જાડેજા તે અશોકસિંહ ઉદયસિંહ જાડેજાના માતૃશ્રી,અમરદીપસિંહ અશોકસિંહ જાડેજાના દાદીમા તથા સજ્જનસિંહ દેવીસિંહ જાડેજા, વિક્રમસિંહ દેવીસિંહ જાડેજા, રણજીતસિંહ દેવીસિંહ જાડેજાના ભાભીનું તા- ૨૩ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગત બેસણું તા -૨૫ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને ન્યૂ ગુ.હા. હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ , 'બ્લોક નં M-૬૧૦' મોરબી મુકામે રાખવામાં આવેલ છે.