મોરબી : મોરબી નિવાસી મંજુબેન ઈશ્વરલાલ દેકાવડીયા (ઉ.વ.63) તે ઈશ્વરલાલ માધવજીભાઈ દેકાવડીયાના પત્ની, ભગવાનજીભાઈ માધવજીભાઈ દેકાવડીયા, લક્ષ્મણભાઈ માધવજીભાઈ દેકાવડીયાના ભાભી તથા અભેદભાઈ, જીવેશભાઈ અને અવકાશભાઈના માતાનું તારીખ 23/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 25/12/2023ને સોમવારે બપોરે 3:00 થી 5:00 કલાકે તુલીપ એપાર્ટમેન્ટ, સનફ્લોરા હાઇટ્સ, જય અંબે સોસાયટી, અવની કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો.નં.98798 66369, 92271 22293, 78747 88766)