ટંકારા : ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતા હંસાબેન નાનજીભાઈ સારેસાની 20 વર્ષીય પુત્રી શિલ્પાબેન નાનજીભાઈ સારેસા ગત તા.18ના રોજ ઘેરથી મહેંદી મુકાવવા માટે ગયા બાદ પરત ન આવતા ટંકારા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી છે.