ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામેથી પોલીસે પોતાના રહેણાંક નજીક વાડામાં વિદેશી દારૂ રમની 10 બોટલ છુપાવી વેચાણ કરતા આરોપી ચતુરભાઈ પ્રવીણભાઈ પંચાસરાને રૂપિયા 3000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.