મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાંથી તાલુકા પોલીસે આરોપી જયપાલસિંહ બહાદુરસિંહ જાડેજાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.