હળવદ : હળવદ શહેરના ખત્રીવાડના નાકેથી સ્થાનિક પોલીસે નાસ્તાની લારી ચલાવતા આરોપી પ્રકાશભાઈ મહિપતભાઈ વાઢેરને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રૂ.3150 રોકડા કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.