રેમન્ડ, સિયારામ, અરવિંદ, વિમલ, પી.જી. કિલ્લોન, કેલ્વિન, ડોનીયર, મોન્ટી, સોક્ટેસ, રેઇડ& ટેઇલર સહિતની પ્રખ્યાત બ્રાન્ડના શૂટિંગ, શર્ટિંગ, ઝભ્ભા, શૂટ, કોટી સહિતનું કાપડ ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શ્રી ગણેશ કાપડ શોપમાં મકરસંક્રાંતિ ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં બ્રાન્ડેડ કાપડ ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ શોપિંગ કરવા પધારો.મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી ખાતે આઇસીઆઇસીઆઇ બેંક ઉપર સિટી પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં દુકાન નં.4/5માં શ્રી ગણેશ કાપડ શોપ કાર્યરત છે. જ્યાં રેમન્ડ, સિયારામ, અરવિંદ, વિમલ, પી.જી. કિલ્લોન, કેલ્વિન, ડોનીયર, મોન્ટી, સોક્ટેસ, રેઇડ& ટેઇલર વગેરે બ્રાન્ડના કાપડ મળે છે. આ તમામ કાપડ ઉપર મકરસંક્રાંતિ ધમાકા ઓફર અંતર્ગત 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.અહીં શૂટિંગ, શર્ટિંગ, ઝભ્ભા, શૂટ, કોટી માટે બ્રાન્ડેડ કાપડનું આકર્ષક કલેક્શન ઉપલબ્ધ છે. કાપડની ખરીદી કરતા પહેલા એક વખત અહીં જરૂર પધારો અને ઓફરનો લાભ લ્યો.શ્રી ગણેશ કાપડ શોપદુકાન નં.4/5, સિટી કોમ્પ્લેક્ષ,ICICI બેન્ક ઉપર,મહેન્દ્રનગર ચોકડી, મોરબીમો.નં. 8160898822મો.નં. 9510552577ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/reel/C1H0etRMTnl/?igsh=NTc4MTIwNjQ2YQ==