મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના લાતીપ્લોટ શેરી નંબર 7માથી બાતમીને આધારે આરોપી હિરેન ચંપકલાલ સેલાણી અને મહેન્દ્રભાઈ દેવજીભાઈ ચૌહાણને રૂપિયા 570ની કિંમતની ઓલ્ડ મંક ત્રિપલ એક્સ રમની એક બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.