6500થી વધુ ઇમ્પ્લાન્ટનો અનુભવ ધરાવતા ડો. વીરેન પટેલની સેવા મળશે, માત્ર 72 કલાકમાં જ આજીવન દાત મળી જશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : શુ આપ ચોકઠાથી પરેશાન છો, અથવા કોઈ દાંત પડી ગયો છે? તો ફિક્સ દાંત બેસાડવા હવે દૂર જવાની જરૂર નથી. મોરબીમાં ઘર આંગણે જ સૌરાષ્ટ્રના ટોચના ડેન્ટિસ્ટ ફ્રી નિદાન કેમ્પ લઈને આગામી રવિવારે આવી રહ્યા છે. તો આ કેમ્પનો લાભ જરૂર લ્યો.સૌરાષ્ટ્રમાં 6500થી વધુ ઇમ્પ્લાન્ટ ( સ્ક્રુ પદ્ધતિ)થી ફિક્સ દાંત કરનાર સ્માઈલ પ્લસ ડેન્ટલ હોસ્પિટલ - રાજકોટના ડો. વીરેન પટેલ આગામી તા. 17 ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 11થી સાંજે 6 મોરબીમાં ફ્રી નિદાન કેમ્પ યોજવાના છે. આ કેમ્પ શિવમ ફેમિલી ડેન્ટલ કેર 101, શ્રીજી પેલેસ, જુના બસ સ્ટેન્ડની બાજુમાં, સાવસર પ્લોટ, મેઈન રોડ, મોરબી ખાતે યોજાશે.ઇમ્પલાન્ટથી ફક્ત 72 કલાકમાં આજીવન ફિક્સ દાંત બેસાડવામાં આવે છે. જેથી ફરીથી એ જ આકર્ષક સ્માઈલ પાછી લાવી શકાય અને આજીવન ચોકઠાંમાંથી મુક્તિ મેળવી શકાય. આ ફિક્સ દાંતથી બધા જ પ્રકારના ખોરાક ચાવી શકાય છે. સાથે ખૂબ જ સ્પષ્ટ રીતે બોલી શકાય છે. તો આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ જરૂર લ્યો.કેમ્પ તા.17 ડિસેમ્બર સમય : સવારે 11થી સાંજે 6 સ્થળ : શિવમ ફેમેલી ડેન્ટલ કેર ઓફિસ નં.101, શ્રીજી પેલેસ,જુના બસ સ્ટેન્ડની બાજુમાં, સાવસર પ્લોટ મેઈન રોડ, મોરબીએપોઇન્ટમેન્ટ : 7878770077