મોરબી : મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૭૩મી પુણ્યતિથી નિમિત્તે શનાળા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત બેહનોએ બે મિનિટનું મૌન રાખી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.