મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત WE8 ઇન્ટરનેશનલ LLPમાં માર્કેટિંગની 2 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધીમાં સંપર્ક કરવા જણાવાયું છે.● એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -1(M/F)અનુભવ - મિનિમમ 1 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટ● ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -1 (M/F)અનુભવ - મિનિમમ 1 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટWE8 ઇન્ટરનેશનલ LLPપેસિફિક બિઝનેશ પાર્ક,ફર્ન હોટેલ નીચે,ટીંબડી પાટિયા,8એ નેશનલ હાઇવે,મોરબીરોહન રાંકજા મો.નં.9727037273