વાંકાનેર : વાંકાનેર શ્રી મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા આગામી તારીખ 15/1/2024ના રોજ વાંકાનેર અમરસિંહજી ગ્રાઉન્ડ ખાતે 2જો સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે. આ સમૂહ લગ્નોત્સવમાં 11 યુગલો જોડાઈ શકશે. સમૂહલગ્નના આયોજનમાં વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધણી શરૂ કરવામાં આવી છે. સમૂહ લગ્નમાં જોડાવવા માટે મનીષભાઈ જાડા (81609 24548, 98248 24882), આસ્તિક ઉપાધ્યાય (98986 82862), બાવાજી બાબાલાલ (98987 31325), જયેશકુમાર (99252 59872) તથા ભુપતભાઈ (94282 36149)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.