મોરબી : મગનભાઈ જસમતભાઈ પડસુંબીયાનું તા 14/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા 16/12/2023ને શનિવારે સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન ગોકુલ મથુરા સોસાયટી, રાધે ક્રિષ્ના પેલેસ, કેનાલ રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. (મો.નં. 70163 42509 98259 97995)