મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ પૂનમ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રકમાં ટાઇલ્સ ભરતી વખતે લોખંડના ઘોડા ગોઠવી રહેલા મૂળ ઉત્તરપ્રદેશના રાકેશભાઈ બગદુભાઈ પ્રસાદ ગત તા.18 ઓક્ટોબરના રોજ પડી ગયા બાદ સારવાર દરમિયાન 31 ઓક્ટોબરના રોજ તેમના વતનમાં મૃત્યુ પામતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.