મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપરથી સીટી બી ડિવિઝન પોલીસે જગદીશભાઈ ઉર્ફે જીગો રમેશભાઈ પાટડીયા ઉ.25 નામના યુવાનને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 680 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.