દુઃખાવા વગર, ટાંકા વગર, ઇન્જેક્શન વગર તથા પટ્ટી વગર મોતિયાના ઓપરેશનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નેત્રા આંખની હોસ્પિટલમાં મોરબીના નિષ્ણાંત ડો. વિશાલ રૂપાલા દ્વારા ઓપરેશન થશે. જેમને 6,000 થી વધુ સર્જરીનો અનુભવ છે.અત્યાર સુધીમાં નેત્રા હોસ્પિટલ ખાતે 25,000 થી વધુ દર્દીઓનો સચોટ ઈલાજ તથા 1000થી વધુ ઓપરેશન થઈ ચૂક્યા છે. નેત્રા હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન ટાંકા વગર, ઇન્જેક્શન વગર, દુખાવા વગર અદ્યતન ફેકો પદ્ધતિથી કરવામાં આવે છે. તથા મોતિયાના ઓપરેશન બાદ ઈમ્પોર્ટેડ નેત્રમણી તથા મલ્ટીફોકસ નેત્રમણી જેમાં નજીક તથા દૂરની બંને નજર સારી થઈ જાય છે તેવા નેત્રમણી મૂકવાની સુવિધા ઉપલબ્ધ છે.અહીં ચશ્માના નંબર ઉતારવાનું ઓપરેશન કોન્ટુરા લેસિક પદ્ધતિથી કરવામાં આવે છે. જે સામાન્ય લેસિક કરતા ઉચ્ચતમ અને શ્રેષ્ઠ નજર પૂરી પાડે છે.નેત્રા આંખની હોસ્પિટલત્રીજો માળ, પરમેશ્વર પ્લાઝા, સાવસર પ્લોટ, જલારામ મંદિર સામે,અયોઘ્યાપુરી રોડ, મોરબીમો.નં.7433029751મો.નં.7046729750