ઉમરાનું શાક, મધપૂડો, આખા લસણ ગાંઠિયાનું શાક, વડી દાળના ભજિયાનું શાક, માટલા ઊંધિયું, ઉંબાળીયુ અને વરાળિયું સહિતની ઢગલાબંધ યુનિક આઇટમો મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે શિયાળામાં તો જામો પડી જવાનો છે. કારણકે અવધ ફૂડ મોલમાં અંદાઝ અપના દેશી કાઠિવાડી ફેમેલી રેસ્ટોરન્ટ શરૂ થયું છે. જ્યાં વિસરાતી જતી એકથી એક ચડિયાતી કાઠિયાવાડી આઇટમો મળશે. તો પછી રાત્રે ઠંડીમાં પરિવાર તથા મિત્રો સાથે ઓરીજનલ કાઠિયાવાડી જમવાનો લ્હાવો લ્યો.ગુજરાતી કાઠીયાવાડીના સંજય કપૂર એટલે કે ચેતનભાઈ ઠુમ્મર પ્રસિદ્ધ શેફ છે. જેઓ ગુજરાત ફર્સ્ટ ચેનલમાં રેગ્યુલર અવનવી વાનગીઓનો શો ઝટપટ ફુડી તેમજ અનેક ફૂડ બ્લોગમાં ચમક્યા છે. ચેતનભાઈ ઠુમ્મરના હાથમાં જાણે જાદુ હોય, તેમ તેઓના હાથનું કાઠીયાવાડી જમવું એટલે જલસો થઈ જાય.આ ચેતનભાઈ ઠુમ્મર અવધ ફૂડ મોલ ખાતે તાજેતરમાં જ શરૂ થયેલ અંદાઝ અપના દેશી કાઠિયાવાડી ફેમેલી રેસ્ટોરન્ટમાં શેફ છે. અહી તેઓ દ્વારા બનાવેલ ઉમરાનું શાક, મધપૂડો, આખા લસણ ગાંઠિયાનું શાક, વડી દાળના ભજિયાનું શાક, માટલા ઊંધિયું, ઉંબાળીયુ અને વરાળિયું સહિતની અનેક વિસરાતી આઇટમો મળે છે. તો આજે જ ઠંડીમાં આ યુનિક કાઠિયાવાડી ફૂડનો ચટાકો માણવા જરૂર પધારો.અવધ ફૂડ મોલરાજકોટ- મોરબી હાઇવે,લજાઈ ચોકડી પાસેમો.નં.94272 38555