મોરબી : વડાપ્રધાન મોદી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગરોના લાભાર્થે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત મોરબી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી ખાતે સુથાર સમાજના ભાઈઓ દ્વારા અંદાજે 75 જેટલા સુથાર સમાજના ભાઈઓએ આ યોજનાનો લાભ અપાવવા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.