મોરબી : શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય એવા અજંતા બંગલોની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની મોરબી ટીમે મુલાકાત લીધી હતી. અહીં ટિમ દ્વારા ભારતમાતાનું તથા શ્રી રામ ભગવાનનુ તેમજ અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું પુજન કર્યું હતું.