મોરબી : મોરબી પરશુરામ મંદિર દ્વારા આગામી તારીખ 17/12/2023 થી 20/12/2023 સુધી શુદ્ધ ઘીના અડદીયાનું વિતરણ કરવામાં આવશે. શુદ્ધ ઘીના અડદિયાનું વિતરણ અલગ અલગ ત્રણ જગ્યાએ કરવામાં આવશે જેમાં એ.કે. કોમ્યુનિટી હોલ, ગુ.હા.બોર્ડ શનાળા રોડ, મોરબી ખાતે, પરશુરામ મંદિર, નવલખી રોડ ખાતેથી તેમજ ડો. બી.કે.લહેરુ દવાખાનુ, શનાળા રોડ, મોરબી ખાતેથી કરવામાં આવનાર છે. વધુ માહિતી માટે મો.નં.99132 22283 પર સંપર્ક કરવો.