મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ સિસમ સિરામિક સામેથી મોરબી તાલુકા પોલીસે આરોપી દીક્ષિત વ્રજલાલ દુદકીયાને વાઇટ લેસ વોડકાની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.