મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાઘપર મેઈન રૉડ ઉપર આવેલ નાલા પાસેથી આરોપી કાનજીભાઈ દેવજીભાઈ પરમાર રહે.જેલરોડ વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.