મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રાજબેંક પાસે મતવા ચોક નજીકથી આરોપી બશીર સલીમભાઇ ચાનીયા નામના શખ્સને મોબાઈલ ફોનમાં વોટ્સએપ મારફતે વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6120 તેમજ 5000નો મોબાઈલ ફોન કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.