મોરબી : મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ પાસેથી ભાવનગર જિલ્લાના ટીટોડીયા ગામે રહેતા મહેશભાઇ મનાભાઇ જાદવની માલિકીનું રૂપિયા 50 હજારની કિંમતનું યામાહા એફઝેડ મોટર સાયકલ તસ્કર ચોરી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વાહન ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે.