મોરબી : હજનાળી ગામે આગામી તારીખ 7 ડિસેમ્બર અને ગુરુવારના રોજ ખાખરેચી ગામનું પ્રખ્યાત જય શ્રી પંચનું મેલડી મંડળ રમવાનું છે. સરપંચ મહેશભાઈ બાબુભાઇ પારેજીયા દ્વારા સૌ ભક્તોને આ મેલડી મંડળનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.