માળીયા : માળીયા તાલુકાના નાનાભેલા નિવાસી ધનજીભાઈ પ્રભુભાઈ કાવર (ઉં. વ. 60)નું તારીખ 2-12-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે.